ભાડો

વિકિકોશમાંથી
  • ૧. (પું) સળગતા દેવતાનો ધગધગતો જથ્થો; સળગતા અંગારાનો સમૂહ; સળગતા અગ્નિનો રખરખતો ભઠ્ઠો
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૯૭:
      ‘વાલામૂઈ ! તારો પાળનારો મરે ! મારા મોંઘા પાપડ ચાવી ગઈ. તારા પેટનો ભાડો ફૂંટે, રાંડ ખાઉધરી !’