ભાતીગળ

વિકિકોશમાંથી
  • ૧. સ્ત્રીલિંગ
    • ચૂંદડી; પાનેતર.
  • ૨. વિશેષણ
    • જેમાં વેલ, બુટ્ટી, ફૂલ વગેરે પાડેલા હોય છે એવું ચિત્રિત; રંગિત; છાપ પાડેલું; રંગબેરંગી; ભાતીલું; છાપેલું; સફેદ નહિ તેવું; ભાતભાતનું; ચિત્રવિચિત્ર.
    • તરેહવાર.

સંદર્ભ[ફેરફાર કરો]