લખાણ પર જાઓ

ભાથો

વિકિકોશમાંથી
  • ૧. (પું.) આળ; તહોમત.
  • ૨. (પું.) ગુચ્છો; ભારો.
  • ૩. [સં. ભસ્ત્રા] તીર રાખવાની કોથળી; તીર રાખવા માટેનું સાધન; બાણ રાખવાની કોથળી કે ખોખું; શરાસન.
  • ૪. (પું.) ધમણ.
  • ૫. (પું.) રાંધવાનો સામાન રાખવાની થેલી.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 6659