ભાવ

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

Type[ફેરફાર કરો]

નામ (પું.)

Meaning[ફેરફાર કરો]

સંસ્કૃત

અસ્તિત્વ; હોવાપણું (૨) પ્રકૃતિ; સ્વભાવ (૩) ઇરાદો; મતલબ (૪) વૃત્તિ; લાગણી (૫) તાત્પર્ય; અભિપ્રાય (૬) ચેષ્ઠા; અભિનય (૭) હેત; પ્રીતિ; ગમો (૮) આસ્થા (૯) કિંમત; દર (૧૦) આર્ય! પૂજ્ય! (નાટકમાં સંબોધન) (૧૧) સ્થિતિ; સ્વરૂપ ઉદાo શિષ્યભાવ, પુરુષભાવ