ભિલ્લુ

વિકિકોશમાંથી
  • ૧. પુંલિંગ
    • કોઈ પણ રમત રમવાને માટે પાડેલાં બે કે વધારે પક્ષમાંનો પ્રત્યેક જણ; ભેરુ; રમતનો સાથી; મિત્ર; ગોઠિયો; જોડિયો.
    • ઉદાહરણ
      1953, રમણલાલ દેસાઈ, સ્નેહસૃષ્ટિ, page ૯૪:
      “રાવબહાદુર અને જ્યોત્સ્ના તથા યશોદાબહેન અને મધુકર એમ ભિલ્લુ બનીને રમત રમી રહ્યાં હતાં.”
      “rāvabhādur ane jyotsnā tathā yaśodābhen ane madhukar ema bhillu banīne ramat ramī rahyā̃ hatā̃.”
      (please add an English translation of this quotation)
  • ૨. નપુંસકલિંગ
    • બિલ્લુ.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]