લખાણ પર જાઓ

ભીંસટ

વિકિકોશમાંથી
  • ૧. (સ્ત્રી.) વધુ માણસો એકઠાં થતાં એકબીજા દબાય એવી ગિરદી, બે બાજુનું પ્રબળ દબાણ.
    • વ્યુત્પત્તિ : [ગુજરાતી] ભીંસ
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૧:
      ચતરભજે એક આંખ ઝીણી કરી, મૂછના ઊડતા થોભિયાને બે હોઠ વચ્ચે ભીંસટમાં લીધું અને બોલ્યો :
  • ૨. (સ્ત્રી.) (લા.) મુશ્કેલી, સંકળામણ