મકદૂર

વિકિકોશમાંથી
  • ૧.સ્ત્રી.
    • ધનસંપતિ.
    • ધારણા; હેતુ.
    • નસીબ; ભાગ્ય.
    • શક્તિ; તાકાત; જોર; બળ.
  • રૂઢિપ્રયોગ
    • મકદૂર ન રહેવી = અશક્ત બની જવું.
    • મકદૂર હોવી = તાકાત હોવી.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૭૬:
      “જમીન ખાલસા કરવાની કોઈની મકદૂર નથી, સરકાર જમીનને માથે મૂકીને વિલાયત નહિ લઈ જાય”
    • સત્તા.
    • સાધન.
  • ૨. (વિ.)
    • નિર્માણ થયેલું; નસીબમાં લખેલું.

સંદર્ભ[ફેરફાર કરો]