મગરૂર
દેખાવ
- વિશેષણ
- મગરૂબ;અભિમાની; ગર્વીલું.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૩૦:
- “મારા પર ફોજદારી કાયદાની કલમ ૧૮૮ અન્વયે જેલયાત્રાનું તેડું આવ્યું છે. આવાં માન માટે હું મગરૂર છું.”
સંદર્ભ
[ફેરફાર કરો]- મગરૂર ભગવદ્ગોમંડલ પર.