મત

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

નામ (પુંo; નo)

Meaning[ફેરફાર કરો]

[सं.] પુંo; નo અભિપ્રાય (૨) સંપ્રદાય (૩) હઠ; મમત (૪) પુંo ચૂંટણી અંગે બતાવવામાં આવતો અભિપ્રાય; 'વોટ'

Type[ફેરફાર કરો]

નામ (સ્ત્રીo)

Meaning[ફેરફાર કરો]

[જુઓ મતિ] બુદ્ધિ (પ.) (૨) અo [हिं.] મા; નહિ