મદિરાક્ષી

વિકિકોશમાંથી
  • ૧. પુંલિંગ
    • વિરાટ રાજાનો ભાઈ.
  • ૨. સ્ત્રીલિંગ
    • ખંજન પક્ષીના નેત્રરંગ સરખી નેત્રરંગવાળી સ્ત્રી; મદિરાની માફક મુગ્ધ બનાવે એવી મોહક ને માદક આંખવાળી સ્ત્રી,મદિરા પીધાથી ઘેરાયેલી હોય તેવી આંખોવાળી સ્ત્રી, મદની મસ્તીવાળી સ્ત્રી.
    • કેફની આંખવાળી.
    • મોહક આંખવાળી.
    • ઉદાહરણ
      1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૫૦:
      “આવું જોબન શામળે પહેલી વાર જોયું. તેજુના હાડપિંજરની એણે આ ફાટફાટ તરુણતાવાળી મદિરાક્ષીને તપાસી. શામળ જગત પર મૂર્તિમંત વિજય નીરખ્યો.”
      “āvũ joban śāmaḷe pahelī vār joyũ. tejunā hāḍpiñjarnī eṇe ā phāṭphāṭ taruṇtāvāḷī madirākṣīne tapāsī. śāmaḷ jagat par mūrtimant vijya nīrakhyo.”
      (please add an English translation of this quotation)
  • ૩. વિશેષણ
    • કેફની આંખવાળી.
    • મોહક આંખવાળી.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 6924