મધ

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

નામ (નo)

Meaning[ફેરફાર કરો]

[सं. मधु; સરo म.] મધમાખીઓએ એકઠો કરેલો ફૂલનો રસ (૨) મધ જેવી મીઠાશ. ઉદાo મધવાળી જીભ

Type[ફેરફાર કરો]

નામ (અo)

Meaning[ફેરફાર કરો]

['મધ્ય' પરથી; સરo म., हिं. ] મધ્યમાં; વચ્ચે (પ.)