મનીષા
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી.)
અર્થ
[ફેરફાર કરો]- ઇચ્છા; આકાંક્ષા; ઇરાદો; ધારણા
- ખ્યાલ; સમજ
- બુદ્ધિ; મતિ; ધી; અક્કલ; ચેતના
- વિચાર; સંકલ્પ
- સૂક્ત; સ્ત્રોત
- (હિં) સ્તુતિ; પ્રશંસા
- ઉદાહરણ – જીવની અનેક અણપૂરી મનીષાઓ એ આવી રીતે સંતોષી રહી છે. — વ્યાજનો વારસ
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૬૪૪
- મનીષા ભગવદ્ગોમંડલ પર.