મન્મથ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પું.)
અર્થ
[ફેરફાર કરો]] કામદેવ; કામ; મનને મથી નાખનાર; સ્મર; અનંગ; મદન
- કામચિંતા
- કોઠનું ઝાડ; કથિત્થ; કૈથ
- [સંસ્કૃત
] પ્રેમ
- બાર્હસ્પત્ય સંવત્સરનાં સાઠ માંહેનું ઓગણત્રીસમું વર્ષ
- વિષ્ણુની વીશીનો નવમો સંવત્સર
- એ નામનો એક મત
- એ નામનો એક સમવૃત વર્ણમેળ છંદ; તેના દરેક ચરણમાં બે સગણ, બે ભગણ અને બે ગુરુ મળી ચૌદ વર્ણ હોય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૬૪૫
- મન્મથ ભગવદ્ગોમંડલ પર.