લખાણ પર જાઓ

મરઘટ

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • દુષ્ટ માણસ.
    • મરણઘાટ; હિંદુઓ મુડદાંને બાળે છે તે જગ્યા; મસાણ; મુડદાં બાળવાનું સ્થળ.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
  • ૨. (વિ.)
    • ઉદાસી; સુસ્ત; આળસું.
    • કદરૂપું; બેડોળ આકૃતિવાળું.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 6983