લખાણ પર જાઓ

મલીર

વિકિકોશમાંથી

નામ (નપુંસક લિંગ)

[ફેરફાર કરો]
  • વ્યુત્પત્તિ : [ફા.]

૧. ઝીણા પોતનું અને કાળા રંગનું કાઠિયાણીનું એક જાતનું ઓઢણું.

  • ઉદાહરણ
    ૧૯૩૩, ઝવેરચંદ મેઘાણી, સમરાંગણ, page ૪૭:
    કાઠિયાણી પોતાના ધરતીઝૂલતા મલીરને એમ ને એમ ધુળાળું થવા દેતી ગંભીર પગલે ચાલી ગઈ.