મશ

વિકિકોશમાંથી
  • ૧. (પું.) ક્રોધ; ગુસ્સો.
  • ૨. (પું.) ગણગણાટ.
  • ૩. (પું.) મચ્છર.
  • ૪. (સ્ત્રી.) એ નામની એક પ્રકારની વનસ્પતિ. તેનું મૂળ ઊંઘ લાવનાર, હાડકાના દુખાવાને મટાડનાર, શક્તિવર્ધક, કામોત્તેજક અને પૌષ્ટિક મનાય છે.
  • ૫. (ન.) કાજળ; મેશ.
    • ઉદાહરણ
      1946, ઝવેરચંદ મેઘાણી, પરકમ્મા, page ૧૪૧:
      “બ્રાહ્મણને મોઢે મશ ઢળી ગઈ”
  • ૬. [સં.] (ન.) મિષ; બહાનું; નિમિત્ત; જુઠો કે ખોટો સબબ; કારણ.
    • ઉદાહરણ "સરોવરે સ્નાન મશે મળીને, આડોસીપાડોસી રે, મશે મેણાં મારે. – દયારામ

સંદર્ભ[ફેરફાર કરો]