લખાણ પર જાઓ

માંડવાળ

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (સ્ત્રી.)

  • ફેંસલો; તોડ; સમજૂતી; પતાવટ; સમાધાન; બન્ને પક્ષે પરસ્પર રાજીખુશીથી કરેલું સમાધાન; નિકાલ; તોડજોડ; બાંધછોડ
  • નામુ સમજી ચોખ કરાતાં કરાતી છૂટછાટ; માંડવાળની ક્રિયા; માંડી વાળવું તે; હિસાબ કરતાં અમુક રકમ માંડી વાળવી એ.
  • ત્યાગ સ્વીકાર; લેમૂક
  • (લા.) સમાધાન, તોડજોડ, ‘કૉમ્પ્રોમાઇઝ’ (દ○બા○), ‘કૉમ્પાઉંડિંગ’

રૂઢિપ્રયોગ

[ફેરફાર કરો]
  • માંડવાળ કરવી
  • માંડી વાળવું; જતું કરવું
ઉદાહરણ : સામટી ધીરધારમાંથી દર વર્ષે દસ–વીસ હજારની રકમની તો, વસૂલ ન થઈ શકવાને કારણે માંડવાળ કરી નાખવી પડતી - વ્યાજનો વારસ

સંદર્ભ

[ફેરફાર કરો]