માખણ

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

Type[ફેરફાર કરો]

નામ (નo)

Meaning[ફેરફાર કરો]

[प्रा. मक्खण (सं. म्रक्षण); સરo हिं.; माखन; म.] દહીં વલોવવાથી નીકળતું સત્ત્વ; નવનીત (૨) ખુશામત (લા.)