લખાણ પર જાઓ

માઝા

વિકિકોશમાંથી
  • સ્ત્રીલિંગ
    • માપ; પ્રમાણ.
    • હદ; સીમા.
    • મલાજો; અદબ; શરમ; નાના મોટા વચ્ચેનો વિવેક.
    • ઉદાહરણ
      1953, રમણલાલ દેસાઈ, સ્નેહસૃષ્ટિ, page ૯૭:
      “આપણે આ બંનેને ભેગાં ફરવાની આટલી તક આપીએ છીએ તોય બંને છોકરાં આપણી કેવી માઝા રાખે છે ?”
      “āpaṇe ā bannene bhegā̃ pharvānī āṭalī tak āpīe chīe toya banne chokrā̃ āpaṇī kevī mājhā rākhe che ?”
      (please add an English translation of this quotation)
  • રૂઢિપ્રયોગ
    • ૧. માઝા મૂકવી - છોડવી – હદ બહાર જવું; મર્યાદા તજવી; હદ ઓળંગવી.
    • ૨. માઝા રાખવી – મર્યાદા સાચવવી.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
સંસ્કૃત
વ્યુત્પત્તિ શબ્દ: मर्यादा

અપભ્રંશ (મજ્જાય; મજ્જા)

दे. मज्जा;

प्रा. मज्जाया

સંદર્ભ

[ફેરફાર કરો]