માતા
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
Type[ફેરફાર કરો]
નામ (સ્ત્રી.)
Meaning[ફેરફાર કરો]
મા; જનની (૨) દેવી (૩) શીતળામાતા કે તેનો રોગ-ઓરી, બળિયા ઇo (પ્રાય: બoવo માં વપરાય છે) (૪) લીંબુના ઝાડનો એક રોગ
Mother