મિનાકેસો

વિકિકોશમાંથી
  • ૧. (પું) અણબનાવ; ફૂટ; વિરોધ.
  • ૨. (પું) અદાવત; વેરઝેર; ખાર; વેરભાવ
  • ૩. (પું) ઊંચું મન; અંટસ; બેદિલી; બગાડ; ખટપટ
    • ઉદાહરણ
      1911, ડાહ્યાભાઈ દેરાસરી, સાઠીના સાહિત્યનું દિગ્દર્શન, page ૧૪૬:
      “બન્ને કવિયો વચ્ચે મિનાકેસો કેટલો અને કેવો હશે તેનો ખ્યાલ આપવાને આવી ક્ષુલ્લક વાતો બહુ મદદગાર થઈ પડે છે..”