લખાણ પર જાઓ

મીંદડી

વિકિકોશમાંથી
  • ૧. (સ્ત્રી.) મીનડી; બિલાડી; મીની.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૪:
      મીંદડીની જેમ પગલાં ભરતી ભરતી એ તાંસળીઓ ઓરડાની બહાર લાવી.
  • ૨. (સ્ત્રી.) વાવ, કૂવા વગેરેમાં પડેલી વસ્તુ કાઢવાનું આંકડિયાઓવાળું એક સાધન.
  • ૩. (સ્ત્રી.) લંગર