લખાણ પર જાઓ

મુકાદમ

વિકિકોશમાંથી
  • પુંલિંગ
    • આગેવાન; મુખી; જમાદાર; નાયક; ગજ્જર; મુખ્ય આદમી; અગ્રેસર; સરદાર. મજૂર, કારીગર, સિપાઈ વગેરેના નાયક માટે વપરાય છે.
    • દારોગા.
    • બંદર કે સ્ટેશનનો મારફતિયો.
    • મજૂરો પાસેથી કામ લેનાર માણસ; મજૂરોનો ઉપરી.
    • રેલવે, સ્ટીમર કે ખટારામાં માલ ચડાવવા ઉતારવાનું કામ કરતો માણસ.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
અરબી
વ્યુત્પત્તિ શબ્દ: मुकद्दम (ઉચ્ચાર: મુકદ્દમ, અર્થ: આગળ થનાર)

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 7264