મુકુલિત
Appearance
- ૧. [સં.] (વિ.) અડધું ઊઘડેલું અડધું બંધ.
- ૨. (વિ.) ફૂલેલું; ખીલેલું.
- ૩. (વિ.) કળિયેલ; કળીઓવાળું; માંજર આવી ગયેલ હોય એવું; પુષ્પિત; મહોરાઈ ગયેલું; લગાર ખીલેલી કળીવાળું.
- ૪. (વિ.) બંધ થયેલું.
સંદર્ભ
[ફેરફાર કરો]- મુકુલિત ભગવદ્ગોમંડલ પર.