લખાણ પર જાઓ

મુરવ્વત

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • અદબ; મરજાદ; પૂજ્યબુદ્ધિ; વિવેક; સભ્યાચાર; માન.
    • નમ્રતા; માયાળુપણું.
    • ભલમનસાઈ.
    • ભાર; બોજ; વજન; ગૌરવ; પ્રતિષ્ઠા; આબરૂં; ઈજ્જત; મોભો.
    • સંકોચ; લાજ; શરમ.
    • ઉદાહરણ
      1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો, page ૨૦:
      “મૅજિસ્ટ્રેટની કે પોલીસ અધિકારીઓની રજ પણ મુરવ્વત તેઓ કદી રાખતા નહીં.”

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
અરબી
વ્યુત્પત્તિ શબ્દ: મુરવ્વત

સંદર્ભ

[ફેરફાર કરો]