મૃતવત્સા

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • જન્મ્યા પછી સંતાન મરી જતું હોય તેવી સ્ત્રી.
    • જેનું વાછરુ મરી ગયેલું હોય તેવી ગાય.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

સંસ્કૃત

સંદર્ભ[ફેરફાર કરો]