મેલેરિયા
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુ.)
અર્થ
[ફેરફાર કરો]- એનોફિલિસ મચ્છરની માદાના ડંખ દ્વારા ફેલાતો પ્રજીવજન્ય ચેપીરોગ
- એકાંતરિયો તાવ
સંદર્ભો
[ફેરફાર કરો]- શુક્લ, શિલીન નં. (ઓગસ્ટ ૨૦૦૨). "મેલેરિયા". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૧ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૫૭૯. OCLC 163322996