યંત્ર

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

નામ (નo)

Meaning[ફેરફાર કરો]

[सं.] સંચો; ભૌતિક બળના ઉપયોગ માટે કરાતી યુક્તિ કે બનાવટ; 'મશીન' (૨) જંતર; તાંત્રિક આકૃતિ (૩) તેવી આકૃતિ કે અક્ષરવાળો કાગળ કે પતરું; તાવીજ (૪) જાદુ (૫) એક તંતુવાદ્ય; જંત્ર