યમ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુંo)
અર્થ
[ફેરફાર કરો][सं.] નિગ્રહ; સંયમ (૨) અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અસ્તેય એ પાંચ (૩) (સં.) મૃત્યુનો દેવ
નામ (પુંo)
[सं.] નિગ્રહ; સંયમ (૨) અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અસ્તેય એ પાંચ (૩) (સં.) મૃત્યુનો દેવ