યાદવી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • દુર્ગાનું એક નામ.
    • માંહોમાંહેની લડાઈ; આંતરવિગ્રહ.
      • ઉપયોગ
      • યાદવી યુદ્ધનાં સ્મરણ પ્રાચીન જ્યાં, સંઘર્યાં સિંધુતટમાં પ્રભાસે. – ગરવી ગુજરાત
      • ઉદાહરણ
        1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૨૫૭:
        “પાંચમું એ કે ત્રણત્રણ ચારચાર વર્ષની રાષ્ટ્રીય નિરાશા અને યાદવીઓ પછી આ મોટો વિજય પ્રાપ્ત થયો....”
    • યદુકુળની સ્ત્રી.
    • યાદવોની અંદર અંદરની લડાઈ અને કતલ.

સંદર્ભ[ફેરફાર કરો]