યાદી

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

Type[ફેરફાર કરો]

નામ (સ્ત્રીo)

Meaning[ફેરફાર કરો]

[फा.] ટીપ; વિગતવાર ટાંચણ (૨) તે નોંધવાની ચોપડી (૩) ફેરિશ્ત; સૂચી; 'શેડ્યૂલ' (૪) જાહેર નિવેદન (જેમ કે, સરકારી યાદી) (૫) યાદ હોવું તે; યાદ; સ્મરણ

સંદર્ભ[ફેરફાર કરો]