યાદૃચ્છિક

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • सं. ઇચ્છા મુજબ કાર્ય કરનાર ઋત્વિજ.
  • ૨. વિશેષણ
    • અણચિંતવ્યું; આકસ્મિક.
    • ઐચ્છિક; મરજિયાત.
    • દૈવયોગે મળી આવેલ.
    • યથેચ્છાએ પ્રાપ્ત થયેલ.

સંદર્ભ[ફેરફાર કરો]