યાવચ્ચંદ્રદિવાકરૌ

વિકિકોશમાંથી
  • અવ્યય
    • જ્યાં લગી ચંદ્રને સૂર્ય હોય ત્યાં સુધી; હંમેશને માટે; નિરંતર ચાલ્યા કરે એમ; ચાંદો સૂરજ તપે ત્યાં સુધીના વખત માટે.
    • ઉદાહરણ
      1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો, page ૪૮૭:
      “તમારી અને સરકારની વચ્ચે આ દલાલો ક્યાંથી આવીને બેઠા છે ? એમના બાપદાદા જમીન ખેડવા ગયા હતા કે રળવા ગયા હતા ? કોણે એમના હક યાવચ્ચંદ્રદિવાકરૌ સાબિત કરી આપ્યા છે ?”

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

सं.[યાવત્ (જ્યાંસુધી) + ચંદ્ર + દિવાકર (સૂર્ય)]

સંદર્ભ[ફેરફાર કરો]