યુગ

વિકિકોશમાંથી

Type[ફેરફાર કરો]

નામ (પું.)

Meaning[ફેરફાર કરો]

સંસ્કૃત

પૌરાણિક રીતે પાડેલા કાળના લાંબા ચાર વિભાગોમાંનો દરેક (સત્ય, ત્રેતા, દ્રાપર અને કલિ) (૨) ભૂસ્તરવિદ્યા અને ઇતિહાસને આધારે પડાતો કાલ-વિભાગ. જેમ કે, પાષાણયુગ; ગાંધીયુગ (૩) જમાનો (લા.) (૪) યુગલ; યુગ્મ