યોગ

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

Type[ફેરફાર કરો]

નામ (પું.)

Meaning[ફેરફાર કરો]

સંસ્કૃત

મેળાપ; સંગમ (૨) ઉપાય; ઇલાજ (૩) પરમાત્મા સાથે સંબંધ કરવાનો ઉપાય (૪) ચિત્તવૃત્તિનો નિરોધ (૫) યોગદર્શન (૬) અવસર; પ્રસંગ; લાગ (૭) સૂર્ય કે ચંદ્રના અમુક સ્થાનમાં આવવાથી થતા ૨૭ વિશિષ્ટ અવસરમાંનો દરેક (જ્યો.) (૮) વ્યુત્પત્તિ (વ્યા.) (૯) મન, વાણી અને કાયાની પ્રવૃત્તિ (જૈન)