યોજના

વિકિકોશમાંથી

Type[ફેરફાર કરો]

નામ (સ્ત્રીo)

Meaning[ફેરફાર કરો]

[सं.] ગોઠવણ; વ્યવસ્થા (૨) કાર્ય પરત્વે રીત; વસ્તુ, ઉદ્દેશ વગેરેનો પહેલેથી કરેલો વિચાર સંકલના વગેરે તે (યોજના કરવી, યોજના રચવી)