રજ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
પ્રકાર[ફેરફાર કરો]
નામ (વિo)
અર્થ[ફેરફાર કરો]
[રજ=ધૂળનો કણ તેના જેટલું? કે 'જરા'નો વ્યત્યય?] થોડું; જરાક (૨) સ્ત્રીo સંસ્કૃત
અણુ; ધૂળનો કણ (૩) ધૂળ; કસ્તર (૪) સ્ત્રીo; નo સ્ત્રીનો માસિક અટકાવ; આર્તવ (૫) પુષ્પનો પરાગ
પ્રકાર[ફેરફાર કરો]
નામ (સ્ત્રી.)
અર્થ[ફેરફાર કરો]
[फा.] દુ:ખ; ખેદ; દિલગીરી