રણ
દેખાવ
Type
[ફેરફાર કરો]નામ ન.
Meaning
[ફેરફાર કરો][सं. ऋण] દેવું
Type
[ફેરફાર કરો]નામ ન.
Meaning
[ફેરફાર કરો][प्रा. रण्ण (सं. अरण्य)] રેતીનું મેદાન કે પ્રદેશ (૨) રાન; વગડો (૩) સખત તાપ (લા.)
Type
[ફેરફાર કરો]નામ ન.
Meaning
[ફેરફાર કરો]સંસ્કૃત યુદ્ધ (૨) લડાઈનું મેદાન