રફેદફે
Appearance
- ૧. સ્ત્રી.
- કજિયાની પતવણી; તોડજોડ; નિવેડો; નિકાલ; નિરાકરણ.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- ૨. વિશેષણ
- આમતેમ વિખેરી નાખેલું; ખેદાનમેદાન; ઊલટસુલટ; આઘુંપાછું; ઊંધુચત્તું; છિન્નભિન્ન; નામનિશાન વગરનું.
- ૩. અવ્યય
- ફનાફાતિયા; પાયમાલ; ખરાબખસ્ત; અસ્તવ્યસ્ત; વેરવિખેર.
- ૪. રૂઢિપ્રયોગ
- ૧. રફેદફે કરવું – નાશ કરવું; હતું ન હતું કરવું.
- ૨. રફેદફે થવું – ધૂળધાણી થવું; પાયમાલ થવું.
સંદર્ભ
[ફેરફાર કરો]- રફેદફે ભગવદ્ગોમંડલ પર.