લખાણ પર જાઓ

રસાલો

વિકિકોશમાંથી
  • પું.
    • અમલદાર અથવા ગૃહસ્થનો ઘરખટલો; કુટુંબી, નોકર, ચાકર તથા વાહન વગેરેનો જમાવ; કુટુંબ પરિવાર.
    • નાનું પુસ્તક; કિતાબ.
    • નિબંધ; મુદ્દાસર લેખ.
    • ઘોડેસવારની પલટણ.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
વ્યુત્પત્તિ શબ્દ: રિસાલા (સવારોની ટોળી).

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 7547