લખાણ પર જાઓ

રાઈ

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (સ્ત્રી.)

[प्रा. राइआ (सं. राजिका); સરo हिं., म.] એક જાતનાં મસાલાનાં બી (૨) મિજાજ; ખુમારી; ગુમાન (લા.) (૩) [સરo म. राई (सं. रक्त =તાંબું પરથી)] રાવતી; ઘરેણામાં વપરાતું રેણ (૪) [प्रा. राइ (सं. राजि)] (સમાસમાં) શ્રેણી; પંક્તિ. ઉદાo વનરાઈ (૫) નo [इं.] બાવટા બંટી જેવું એક વિલાયતી ધાન


Mustard