રાજકદૈવક
Appearance
- નપુંસકલિંગ
- અકસ્માત.
- આસમાની સુલતાની; રાજા કે ઈશ્વર તરફનો ઓચિંતો કોપ.
- મરણ.
- ઉદાહરણ 1953, રમણલાલ દેસાઈ, સ્નેહસૃષ્ટિ, page ૨૬૬:
- “કદાચ… ન કરે નારાયણ… અને લગ્ન થઈ ગયા પછી કન્યાને કાંઈ રાજકદૈવક થાય …તો ?”
- “kadāca… na kare nārāyaṇa… ane lagna thaī gayā pachī kanyāne kā̃ī rājakdaivak thāya …to ?”
- (please add an English translation of this quotation)
સંદર્ભ
[ફેરફાર કરો]- રાજકદૈવક ભગવદ્ગોમંડલ પર.