રામપાતર

વિકિકોશમાંથી
  • ૧. (ન.) ઠીકરું; તુચ્છ ચીજ.
  • ૧. (ન.) શકોરું; બટેરું; ચપણિયું; રામૈયું; માટીનું મોટું કોડિયું; કાવલો; ચપણું.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૪:
      ‘હવે મા–દીકરો બેય જણાં એકેકું રામપાતર હાથમાં લઈ લ્યો એટલે બટકું બટકું રોટલો માગવા થાય.’