લખાણ પર જાઓ

રાવટી

વિકિકોશમાંથી

નામ (સ્ત્રીલિંગ)

[ફેરફાર કરો]
  • ૧. [હિન્દી] ગોળ છજું; ઝરુખું; અગાશી
  • ૨. નાનો તંબૂ; પડાવ; રાવઠી
    • રૂઢિપ્રયોગ
    • ૧. રાવટી ઊભી કરવી — નાખવી = નાનો તંબૂ તાણવો.
    • ઉદાહરણ
      ૧૯૩૩, ઝવેરચંદ મેઘાણી, સમરાંગણ, page ૧૬૮:
      “.....થોડે દૂર અંધકારમાં ઊભેલી એક રાવટી તરફ જતો હતો.”