રિખવ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પુંલિંગ)

અર્થ[ફેરફાર કરો]

  • રિખવદેવ
  • ઋષભદેવ – આદિ જૈન તીર્થંકર, પ્રથમ તીર્થંકર
  • સાત માંહેનો બીજો સ્વર

સંદર્ભ[ફેરફાર કરો]

  • સાર્થ ગુજરાતી જોડણી કોશ, ગુજરાત વિદ્યાપીઠ. પૃ. ૭૦૯. (પાંચમી આવૃત્તિ, આઠમું પુનર્મુદ્રણ, ઓક્ટોબર ૨૦૦૮, ISBN: 81-86445-97-8)
  • ભગવદ્ગોમંડલ, પૃ. ૭૬૪૪