લખાણ પર જાઓ

રૂએ

વિકિકોશમાંથી
  • અવ્યય
    • આધારે; ક્રમે; કારણે.
    • મારફતે; વડે; યોગે; દ્વારે; થકી.
    • રીતે; પેઠે; પ્રમાણે; અનુસાર.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૩૮૬:
      “જમીન વેચી નાંખવાના સંબંધમાં કારોબારી ખાતા પાસે રહેલી આકરી સત્તાની રૂએ : રૂા. ૩,૦૦,૦૦૦, ની કિંમતની જમીનો રૂા. ૧૧,૦૦૦માં વેચી કાઢવામાં આવી.”

સંદર્ભ

[ફેરફાર કરો]