રોગરાઈ

વિકિકોશમાંથી
  • પુંલિંગ
    • ભય; બીક.
    • રોગ, વળગાડ વગેરેની પીડા.
    • ઉદાહરણ
      1953, રમણલાલ દેસાઈ, સ્નેહસૃષ્ટિ, page ૨૨૩:
      “સાચજૂઠના ભેળમાંથી ધનના ફુવારા પોતાની આસપાસ ઉરાડતો, અદાલતો ધ્રુજાવતો એ વકીલ પણ બની શક્યો હોત. અગર જનતાના રોગરાઈમાંથી રંગીન બંગલાઓ અને આરોગ્યધામો બનાવતો ડૉક્ટર બની શક્યો હોત.”

સંદર્ભ[ફેરફાર કરો]