લખાણ પર જાઓ

રોજમેળ

વિકિકોશમાંથી
  • પું.
    • જેમાં રોજે રોજની જમા ખરચી થતી હોય તેવી ચોપડી; રોજનો હિસાબ લખવાનો ચોપડો.
    • રોજનામું; નાણાંની દરરોજ જે આપલે થાય તેની વિગત; દરરોજનો હિસાબ.
    • રોજનો હિસાબ; કેટલા દહાડા કામ કર્યું છે તેનો હિસાબ.

સંદર્ભ

[ફેરફાર કરો]