રૌરવ
Appearance
- ૧. (પું.) જંગલી માણસ.
- ૨. (પું.) [પુરાણ] બ્રહ્માના પાંચ માંહેનો ત્રીજો દિવસ.
- ૩. (ન.) અઠ્ઠાવીસ માંહેનું એ નામનું એક નરક.
- ઉદાહરણ 2007, નટુભાઈ ઠક્કર, જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙમય, page 37:
- “‘બેન, આ રૂપાળા રૌરવ નરકમાંથી જલદી ચાલી જા !...”
- ઉદાહરણ
- ૪. (ન.) ખરાબ સ્થાન.
- ૫. (વિ.) ચંચળ.
- ૬. (વિ.) ધુતારું; કપટી.
- ૭. (વિ.) ભયંકર; ઘોર.
- ૮. (વિ.) રુરુ મૃગ સંબંધી.
- ૯. (વિ.) રુરુના ચામડામાંથી બનેલું.
સંદર્ભ
[ફેરફાર કરો]- રૌરવ ભગવદ્ગોમંડલ પર.