લક્ષણ
Appearance
Type
[ફેરફાર કરો]નામ ન.
Meaning
[ફેરફાર કરો]ચિહ્ન; નિશાની (૨) ગુણ; બીજી વસ્તુથી જુદો પાડનાર ખાસ ધર્મ (૩) તેવા ધર્મનું કથન; વ્યાખ્યા (ન્યા.) (૪) ઢંગ; આચરણ (૫) (સં.) લક્ષ્મણ
નામ ન.
ચિહ્ન; નિશાની (૨) ગુણ; બીજી વસ્તુથી જુદો પાડનાર ખાસ ધર્મ (૩) તેવા ધર્મનું કથન; વ્યાખ્યા (ન્યા.) (૪) ઢંગ; આચરણ (૫) (સં.) લક્ષ્મણ